________________
શ્રી ન્યાયસાગરજી.
૨૫૭
શ્રી મહાવીર જિન સ્તવન.
(૧૦) (જરી જરી જરકસીટી રિહજ ટીકાભલકા હે રાજયારે લાગો-એ દેશી) નિરખી નિરખી સાહિબકી સુરતી, લચકે રે લટકે;
હો રાજ મારા લાગે. માને બાવાજી રી આણ પ્યારા લાગે,
માને દાદાજી રી આણ પ્યારા લાગે. ૧ તુમ વાણી મર્યે અમીય સમાની, મન મોહ્યું મુખ મટકે, મુઝ મન ભમરિ પરિમલ સમરી, ચરણ કમળ જઈ અટકેક
હો રાજ... ૨ સુરતી દીઠી મુઝ મન મીઠી, પર સુર કિમ નવિ ખટકે; જેન ઉવેખી ગુણના શ્રેષી, ત્યાંથી મુઝ મન છટુકે.
હે રાજ૦ ૩ ત્રિશલાનંદન તુમ પયવંદન, શીતલતા હુઈ ઘટકે; ઉત્તમ સીસે ન્યાય જગસે, ગુણ ગાયા રંગ રહું કે.
હે રાજ૦ ૪ (૧૧)
કલશ,
વીસ જિનવર ભવિક હિતકર, સકલ મગલ સુરતરૂ, વિવિધ દેશી બંધિ ગાયા, ભક્તિ વશથી સુંદર તપગચ્છ શેભાકરણ કવિવર, ઊત્તમસાગર ૫દ કરે; રસિક મધુકર ન્યાયસાગર, શિષ્ય જીન ગુણને ભજે.
૧૭