________________
૨૫૨ જૈન ગૂર્જર સાહિત્ય-રત્ના અને તેમની કાવ્ય-પ્રસાદી, ચરણેાત્સવ ઇન્દ્રાદિક સારે, શ્રી જિન બેસે જાનમાં; ગીત જ્ઞાન પ્રભુ આગે નાચે, સાચે રાચે તાનમાં. પ્રભુ॰ ૩ પંચમહાવ્રત લેવા અવસર, સમજાવે સુર સાનમાં; ન્યાયસાગર પ્રભુસેવક માચે, વાણી અમૃતપાનમાં. પ્રભુ॰ ૪
શ્રી શાંતિનાથ સ્તવન.
(૩)
સા૦ ૩
( આ જિમ કબ મિલે પરદેશી માતા હૈ, આ એ દેશી ) સાહિબ કખ મિલે સસસ્નેહી, વ્યારા હા, સાહિબ કાયા કામિનિ જીઉસે* ન્યારા, ઐસા કરત વિચારા હૈ. સુન સાંઈ જબ આન મિલાવે, નવહમ મેાહનગારા હૈ. મેં તેા તુમારી ખિજમતગારી, જૂઠ નહિ જે લારા હા, શ્રમન કહે સુન ઐન હમારા, ટારો વિષય વિકારા હૈા. સા૦ ૪ સયમ પાલેા નિજ તન ગાલે, લેઇ અનુભવ લારા હૈા સા॰. ૫ પિ કે સાચે હમ મન સાચે, ઘટમે હાત ઉજારા હૈા સા॰. ૬ કહિના કીના સંયમ લીના, ન રહ્યા કરન ધારા હૈા. સા૦ ૭ વેદ્ય ઉછંદી જાતિ અભેદી, મેલે શાંતિ સુધારા હૈા. સા૦ ૮ અચિરાન‘દન શીતલ ચંદન, ન્યાયસાગર સુખકારા હા.
સાહિમ ૯
સા
સા૦ ૨
શ્રી શાંતિનાથ સ્તવન. (૪)
શાંતિ જિનેસર દેવ દયાલ શિરામણી રે, કે દયાળ શિરામણિ; સેલમે। જિનવર પચમ ચઢી જગ ધણી રે. કે ચક્રી૦ ૧