________________
શ્રી ન્યાયસાગરજી.
તિણિ પેરે કરો રે; કે તિણિ
પારેવા શુ' પ્રીતિ કરી જનમ જરા ભય મરણુ સીંચાણાથી ઉદ્ધરો રે. કે સીંચા॰ ૨ તિષે કાંઇ કીધું હાયે તે મુજને કહેા રે; કે તે મુજ જો શરણ કર્યાની લાજ તેા મુજને નિરવહા રે. કે મુજ૦ ૩ પાવા પરે હુણુ કરે તુજ સેવના રે; કે કરે૦ સિંહિકેય સુત ભીતિ નિવારણુ કામના રે. કે નિવારણુ॰ ૪ તિણે કારણુ હુ' સેવક સ્વામી તું માહુરોરે; કે સ્વામી તેહથી હું છું અધિક સેવા પર તાહરો રે. કે સેવા૦ પ શાંતિ નામ ગુણુ રહસ્યે મુજને તારતાં રે; કે મુજને ન્યાયસાગર કહે ઇષ્ટ પ્રભુ દિલ ધારતાં હૈ. કે દિવ૦૬
શ્રી નેમિનાથ જિન સ્તવન.
૨૫૩
(૫)
સેલ સહસ ગેપીમાં પટરાણી કાગળ લખ્યા. કેને રે સીદ જાએ છે દીલાસા દેઈને ૨. દેશી)
આઠ ભવની તુમે પ્રીત જ પાલીજી, તમને ભવ સાથે લઇને રે, કાં જાએ છા દિલાસા દેઇને રે. કાં ૧ અમને મૂકીને તુમે રેવત પધારીયાજી, સંયમ સુંદરી લઇને રે. કાં ૨ પરણ્યા વિણુ મ્હે પ્રીત જ પાલુજી, એ તેા વરે છે કેઇને રે.
કાં 3
એતા કૃતિકા સિદ્ધ વધૂનીજી, તુમે આદર દ્યો છે એઇને રે. કાં ૪
શેકલડીને મને દીઠી ન સુહાવેજી, તુમે આદર કરશેા કેઇને રૂ.
કાં