________________
શ્રી ન્યાયસાગરજી.
શ્રી આદિજિન સ્તવન.
(t) (માહરૂ મન મેલું રે. શ્રી વિમળાચળે રે—એ દેશી. ) જગઉપકારી રે સાહિબ માહુરો રે, અતિશય ગુણમણિધામ; આદિ જિજ્ઞેસર અતિ અલવેસરૂ રે, અનિસ ધ્યાઉં રે નામ માહરૂ મન માહુરે મરૂદેવી ન દસ્યુ. ૨૦૧ દાય કર જોડી તુમ સેવા કરે રે, સુરનર કિન્નર કેાડ; પ્રાતિહારિજ આઠે અનેિનિસ રે, કવણુ કરે તુમ્હે કાઢ. મા॰ ૨ ચારે રૂપે રે ચૌવિધ દેશના રે, દેતા વિજન કાજ; માનુ' એ ચઉગતિના જન તારવા રે, છાજે જયું જલધર ગાજ. માહરૂ. ૩
તે ધન પ્રાણી રે જિણે તુમ દેશના રે, સમયે નિરખ્યું નૂર; કણુ કચાળે રે વાણીની સુધા રે, પીધી જેણે ભરપૂર. માહર્′૦ ૪ 'તે તરસ્યું રે તુમચા ધ્યાનથી ?, અનેાપમ એહુ ઉપાય; ન્યાય સાગર ગુણુ આગર સાહિબા રે, લળીલળી નમે નિતુ પાય.
క్ర
માહુરૂપ
શ્રી આદિનિ સ્તવન. (3)
૫
ઋષભલ છન જિન વનીતાવાસી, પંચશત ધનુ તનુમાનમાં; પ્રભુ તાહરી સુરતી મેં ધરી ધ્યાનમાં. પ્રભુ॰ ૧ જગ ઉરણ વિ કીધા તે તે, ધન વરસી વરસીદાનમાં; નાભિરાયા કુલમંડન ગાઉ, મરુદેવી સુત ગાનમાં. પ્રભુ॰ ૨