________________
૨૪૧
શ્રી વિનયચંદ્ર શ્રી પાશ્વજિન સ્તવન.
(૪)
(ઢાળ-ઈણ રીતિ મેહ નહીં વસ સાંમેજી)
જિનવર જલધર ઉલટયો સખિ નયણે નરસે મેહ, જેહનઈ આગમનઈ કરી સખિ ઊપજે પ્રેમ છે રે; નરનારી વાંદયઉનેહરે ઠાદી થઈ સહુની દેણ રે, પસર્યો ચિત્ત ભુઈ ગઈગેરે ઉપસ્યઉ ખલકંદલ ખેત રે,
એહવા મહારે પાસજી મનવસઈ–એ આંકણી. ૧ વાણી તેહિજ જિણ સજી સખિ ગુહિર ઘટા ઘનઘેર,
યેતિ ઝબૂકે બીજલી સખિ, એ આડંબર કોઈએ ૨ રે; • પ્રમુદિત ભવિજન મન ચોર રે પિણ નહી કિહાં કુમતિ ચેર રે, કંદર્પતણોનહીં જોર રે અંધકાર નકિણ હી કરે. એહવા. ૨ મહિર કરઈ સહુ ઉપરઈસખિ લહિર પવનની તેહ, સુર અસુરાદિક આવતાં સખિ, પીલી થઈ દિશિ જેહ રે; જાણે કુટજ કુસુમ રજ રેહ રે, જિહાં ધર્મધ્વજા ગુણગેહ રે, તે તઉ ઈન્દ્રધનુષ વહ રે, અભિનવ કઈ પાનસ એહ રે, ઈમ નિરખી સહુ નયણેહ રે.
એહવા ? ચતુર પુરૂષ ચાતક તણી સખિ, મિટ ગઈ તિરસતુરંત, હરિહર રૂપ નક્ષત્ર નઉ સખિ, નાઠઉ તેજ નિતંત રે; થયઉ દુરિત જવાસક અંતરે, મુનિવર મંડુક હરખંત રે, જિહાં વિજય માન ભગવંત રે વિકસિત ત્રય ભુવન વનંત.
એહવા. ૪
પરબ, પાલીતાણા,