________________
ર૪જૈન ગુર સાહિત્ય-રત્ના અને તેમની કાવ્ય-પ્રસાદી, હાંરે લાલ નિજ કુલ તરૂવર નિવે ભરખઇ, સરવર ન પિયઇ જલ જેમ રે લાલ.
પર ઉપગાર ઇં થાય તે તુ` બિન જિનજી હુઈ તેમ રે લાલ૦ ॥૬॥ ઘણું ઘણું કહિયે કિડ્સ, કર જે મુઝ આપ સમાન રે લાલ રણુ દિવસ તાહરઉ ઘરઈ, કવિ વિનયચંદ મન ધ્યાન રે ।।ળા
શ્રી નેમિનાથ સ્તવન.
(૩)
(ઢાલ-અભી રાજુલ દેરાણી અરજ કરે છે એ હજી.)
થાહરી તે। મૂરતિ જિનવર રાજે છઈ નીકી શિવ સુંદરી સિર ટીકીઈ રાણી શિવાદેવી જીરા જાયા, નેમજી અરજ સુણી જૈ અરજ સુણી જૈ કાંઇ કરૂણા કીજૈ, મ્હાંનઈ મુજરો દીજે હો, ૧ તે દિન વાલ્હા મુજને કય ઇ આત્સ્ય, તુમથી મૈલા થાસ્યઈ હો અંતર તુમ્હારાઉ માહરઉ દૂરઇ, વ્રજસ્ય અંગઈ સુખ ઉપજસ્યઈ હો. ૧ વિણાતઉ તુમનઈ હિંયડામાંહે ધારૂ', ઇણુભાંતઇ દિલ ઠારૂ હો; આખર થે પિ સમઝણ દારસને, હા નવિ દાખવિસ્યા છેહા હો. ૩ જે તુમ સેતી પ્રેમ પ્રયાંસઈ જી, વિલગા તે કિમ રહસ્થે અલગા; પ્રીતિ લગાઈ તે તઉ જિમ ર'ગ, અકીકી પડે નહીં જે ફીકી હો. ૪ પ્રાણપિયારા સાહિખ ચે છઠજી મ્હારે, સુઝ નઇ છઇ તુમ્હે સાથે હો; ઇમ જાણીનŪ પ્રત્યુપકાર કરતા, રાખો ઐસી ચિન્તા હો. પ સ્યુ' કહું કીરતિ રાજ તુમ્હારી, તુમે છઉ ખાલ બ્રહ્મચારી હો; રાજુલ નારી તે વિરહાગર કયારી, પેાતાની કારિતારી હો. ૬ કહિયઉ છ મ્હારો અલવેસર અનધાર, હું છું... દાસ તુમ્હારા હો; વિનયચન્દ્ર પ્રભુ તુમે વરદાઇ, મઉજ સવાઈ ધઉકાઇ હો. ૭