________________
૨૨૬ જૈન ગૂર્જર સાહિત્ય-રના અને તેમની કાવ્ય–પ્રસાદી.
( ૨૯ )
પં. શ્રી કાંતિવિજયજી.
ચાવીસી રચના–સ, ૧૭૫૫,
શ્રી તપગચ્છમાં શ્રી કીર્તિવિજયજી ઉપ ધ્યાયના શિષ્ય પ્રખ્યાત મુજસવેલીભાસના કર્તા શ્રી કાંતિવિજયજી ગણીએ ચેવીસી સંવત ૧૭૫૫ માં ભ ાવી છે. તેઓશ્રીની આજી રચના શ્રી સવેગ સાયન આવની છે. એ સિવાય બીજી સજ્જ ચે પણ રચી છે.
આ કવિ શ્રી કાંતિવિજય માટે શ્રી વિનયવિજયજી ઉપ ધ્યાયે, (ગુરુભાઇ) હૈમલધુપ્રક્રિયાવ્યાકરણ બનાવ્યું છે. એની પ્રશસ્તિમાં સ. ૧૯૧૨ની લખેલી પ્રત જે પાટણના ભંડારમાં છે, તેમાં આ હકીકત છે.
તેઓની સુજસસવેલીલા ચાર ઢલમાં છે. તે ઉપરથી શ્રી ઉ, યશાવિજયજીના છત્ર-ની રૂપરેખા મલી રહે છે. તેઓની આખી પ્રત મલી નથી, તૂટક સ્તને છે. તે આપ્યાં છે.
સાહિત્યચના.
(૧) સુજસવેલીસસ ૧૭૪૫ આરપાસ, પાટણમાં. (૨) ચાવીસી. (૩) ૫ચ માત્રત સજઝય ઢાળ. ૪ (૪) રાત્રિમાજન ત્યાગ સજઝ.ય. (૫) સર્વગ રસાયન બવતી,
(૬) શીલ પચવીસી,
સુજસેવલીની ૪ થી હાલ.
(·)
(અ જ અમારે અ ગણીએ-એ દેશી )
શ્રી યશેાવિજયવાયક તણુ, હું તે ન લડું ગુણ વિસ્તારે રે; ગંગાજલ કણિકા થકી, એડુના અધિક અને ઉપગાર રૂ.
૧ શ્રી યા