________________
પં. શ્રી કાંતિવિજયજી. વચન-રચન-સ્વાદુવાદનાં, નય-નિગમ-અગમ ગંભીરે રે, ઊપનિષદાજિમ વેદની, જસ કઠિન લહે કેઈ ધીરે રે.
૨ શ્રી યશે. શીતલ પરમાનંદિની, શુચિ વિમલ-સ્વરૂપા સાચી રે; જેહની રચના ચંદ્રિકા, રસિયા જન સેવં રાચી રે.
૩ શ્રી યશે લઘુ બાંધવ હરિભદ્રને, કલિયુગમાં એ થયે બીજે રે, છતા યથારથ ગુણ સુણી, કવિયણ બુધ કે મત ખીજે રે.
૪ શ્રી યશે સતરયાલિ ચોમાસું રહ્યા, પાઠક નગર હાઇ રે તિહાં સુરપદવી આશુસરી, અણસણ કરિ પાતક ધંઈ રે.
૫ શ્રી થશે સીત તલાઈ પાખની, તિહાં શુભ અછે સસબૂરા રે તેમાંહિથી વનિ ન્યાયની, પ્રગટે નિજ દિવસિં પડુરો રે.
૬ શ્રી યશે સંવેગી શિર-શહેરે, ગુરૂ ગ્યાન-રાયણને દરિયે રે, પરમત તિમિર દિવા, એ તે બાલ. રણ દિનકરિયે રે.
૭ શ્રી થશે શ્રી પાટણના સંઘને લહી, અતિ આગ્રહ સુવિશેષિ રે ભાવિ ગુણ ફૂલહિં, ઈમ સુજસવેલી મહું લેખિ રે.
૮ શ્રી જશે ઉત્તમ ગુણ ઉદભાવતાં, મહું પાવન કીધી જહા રે, કાંતિ કહે જસલડી, સુણતાં હુઈ ધન ધન દીઠા રે.
૯ શ્રી યશે