________________
શ્રી વિનયકુશળ,
૨૫ શુભ મુહુરતિ, મોહનગારિ, વફ્ટવૃક્ષે કાઉસ્સગ્ન ધારિ હે મા; તિહાં કમઠા ભવભવારિ, સુરતા પ્રભુ બલિહારી હો મા. ૪ જિન કેવલ વર્યું સુખકંદ, તિહાં સાંનિધ કરે ધરણુંદ હો માત્ર જિન મુખ દિઠે પુણચંદા, ભવી અનુભવ પ્રગટઈ દિશૃંદા હો
માહરા ૫ ગુરુ પ્રણમીત ભવિજનવૃંદા, શ્રી લક્ષ્મીસાગર સૂરિદા હો મા; સુવિહિત કુલ મુનિદાહો,વિનય શું પ્રેમ આણંદા હે મા૬