________________
૨૪ જૈન ગૂર્જર સાહિત્ય-રત્ના અને તેમની કાવ્ય-પ્રસાદી.
(૨૮)
VEVVELELEV2122
MYRYRYRYMYRYRY
શ્રી વિનયકુશળ, RRRRRRRRRYIR
ચેવીસી રચના-૧૯૫૦ આસપાસ,
શ્રી તપગચ્છમાં શ્રી લક્ષ્મીસાગરસૂરિના શિષ્ય શ્રી વિષ્ણુધકુશલના શિષ્ય શ્રી ત્રિનયકુશળજીની ચોવીસીની આખી પ્રત મલી નથી. તેમનુ એક જ સ્તવન શ્રી પાર્શ્વ નાથનુ મળ્યું તે આપ્યું છે.
શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન, (૧)
(થે તે પિંગલ દેશે... જાજવૈ, થે તે પિંગલ દેસરી પદમણી લાજય હે, માહરા ગુહીર ગુમાની ઢાલા—એ દેશી. )
בתבחבתבבבבבבבב
કાશી દેશ મંડણુ સુવિસેસ, તિહાં વિચરે જિન જગદીશ હા માહરા પરમ સનેહી જિનજી; વાણારસી નયર નિવાસ, જિહાં પાપ નિહ. પરવેસ હા માહરા પરમ સનેહી જિનજી. ૧
જગ ત્રિભાવન દીપકવ’શ, તુઝ સુરવર કરે પરસ ́સ હેા માહરા॰; નૃપ અશ્વસેન કુલે... અવત’સ, વામારાણી કુખે હું સ હા મા ૨ નાગલ'છન જિન જયકાર, નીલવરણે તનું મનેાહાર હા મા; સુર દિન મણીસમ અધિકારી, તુઝ સુરતિ ચિત્ત હિત કારિ હા
માહરા ૩