________________
શ્રી ઋષાસાગરજી.
- ૨૨૩ સમકિત તેલ કુલેલ સરસ અતિ, ભાવ ગુલાબ અબીર, વયરાગ રૂપૈ વિસતર્યો છે, ઉપસમ ઉપસમ રસ તે નીર. રા મન પિચકારી કિયા કુમકુમા, સુરતિ અખંડિત ધાર; ગ્યાન પિટલી ગાયનૈ હો, કીજે કીજે અશુભ કરમ વેમાર. ૩ અષ્ટ પ્રકારી પૂજા રચાવો, આંણી આણંદપૂર; સંસાર તણા સંતાપમિટાવો, દેખિકે પ્રભુ મૂખ નૂર. ૧૦ જા ડભ ઝાંઝ પખાવજ આવજ, વાવજ તાલ કંસાલ; નૃત્ય કરી જે નવ નવા હો, તત્તતત્ત શૈતાન રસાલ. ૧૦ પn ત્રિશલાનંદન વિહું જગવંદન, આનંદકારી એન; સાચો સિધારથ સેવ હા, નિરખિત નિર્મલ નેન. વ. દા સકલ સામગ્રી લઈ ઈણ પરિ, મિલ સાચે ભાવ રદ્ધિસાગર શીસ ઋષભ કહે, જે હવૅ અવિચલ
પદને ચાવ. વ. IIછા