________________
૨૧૭
શ્રી ઋષલસાગરજી.
(૨૭)
શ્રી રૂષભસાગરજી.
ચોવીસી રચના ૧૭૫૦ આસપાસ
તપગચ્છમાં પંડિત શ્રી રૂદ્ધિસાગરના શિષ્ય શ્રી રૂપભસાગરજી સંબંધી જન્મ. દીક્ષા તથા સ્વર્ગવાસ વગેરેની હકીકત મળતી નથી.
તેઓશ્રીએ ગુજરાતી પદ્યમાં શ્રી વિદ્યાવિલાસરાસની રચના કરી છે તથા સંવત. ૧૯૪૮ માં આગ્રામાં શ્રી ગુણમંજરી વરદત્ત ચોપાઈ બનાવી છે. તેઓશ્રીની ગ્રેવીસી રચના સરળ ભાષામાં છે. આ સાથે તેઓશ્રીને પાંચ સ્તવને લીધા છે. શ્રી ગષભ જિન સ્તવન.
(૧) કાંઈ રિસહસર મઈ પાયે, હે રાજિ જિનનાયકજી; કાંઈ ઈદ્ર ચંદ્ર નાગિંદ ભલાથું, પાયા હે ગુણલાયક. ૧૫ કાંઈપરસન દરસન તુમ,ત્રિભુવન પ્યાસી હો રાજિ સુખદાયક છે; હું નામ જપું નિસદીસ ઈસી તુમ, આસી હે આજિજિ
| મનભાયક રા કાંઈબિરૂદ ગરીબ નવાજ ભલાથું, પાયા હે રાજિ જગનાયકજી; કાંઈદેવ વન સેવું ન દુજે, કરી ઈણ કાયા હે બેલ લાયક છે. ૩ કાંઈ કરૂણ કરતું વયકુંઠ તુઠે, હે રાજિ સબલાયકજી; કાંઈ ઈણ વિધિ તુંહી અચિંતિત, અવરાં તુઠ હે આજિ
મનમાયકજી. જા