________________
૨૬ જૈન ગૂર્જર સાહિત્ય-રત્નો અને તેમની કાવ્ય-પ્રસાદી.
તેર બોલે સ્તવીયા ભાવ ભગતિ મનિ આણી, મનિ સારૂ ગુંથી એ મે પ્રાકૃતિ વાણી; જે બાલિક બેલે કાલી ગેહિલી વાણી, માય તાય તણે મનિ લાગિ અમી સમાણી. ૩ એ જિનવર કેરા ગુણ અભિધાને ધ્યાવે, તે ભવિ પ્રાણીને ભવ ભવના ભય જાવે; સુખ સંપદ સઘળી સહજ ભાવે આવે, શુદ્ધ સમકિત કેરો લાભ અતુલ તસ થાવ. ૪ સંવેગી ગપતિ જ્ઞાન વિમલસુરિયાયા, જ્ઞાનાદિક ગુણને પામી તાસ પસાય; તપગ-છ શોભાકર દીપસાગર કવિરાય, તેહને લઘુ બાલક સુખસાગર ગુણ ગાય. ૫