________________
શ્રી સુમસામરજી. . R14 ગતમ પ્રમુખ ઈગ્યારે ગણધર, ચઉદસહસ મુનિવર સોહેજી; સાણી છત્રીસ સહસ કહી જઈ, ભવિજન નઈ પડિ બેહઈશ.
શ્રી. ૩ શ્રી માતંગ સુરસિદ્ધાઈ દેવી, સેવે જેહના પાયજી; ક્ષત્રીયકુંડ નયર છે જેહનું, વદ્ધમાન જિનરાયજી. શ્રી૪ ચૌવીસમે જિન ચૌગતિ કેરા, દુઃખ દેહગ સવિ ટાલેજી; દુઃખમાં જલધિ પ્રવહણ સરિખું, જસ શાસન સુવિસાલજી.
શ્રી૫ સમતા સુખસાગરની લીલા, જિણિ પરિ પ્રભુ તુહે તરીયાજી; તિણિ પરિ સેવકને હવે તારે, જે તુહ છે ગુણના દરિયાછે.
શ્રી. ૬
કલશ, * શ્રી સુખસાગર કૃત, (માઈ ધન સુપનનું ધનજીવી-એ દેશી.)
ચૌવીસ જિણેસર કેસર ચર ચિતકાય
જેહના પદ સેવે ચેવિધ દેવ નિકાય અકલંક અહી અતિશયના ભંડાર
જસ ખાઈક ભાવે ગુણ અનંતુ અપાર. ૧ ભવિભવિ હું એહની આણ વહું નિસદીસ, એ માહર સાહિબ સેવું વિસવા વીસ લલિ લલિ પાયલાગું માગું એહની સેવ, સમકિત ગુણ જેહથી વાઘઈ છઈ નિતમેવ. ૨