________________
૨૮ જૈન ગુર્જર સાહિત્ય-રો અને તેમની કાવ્ય-પ્રસાદી. કાંઈ દીનાનાથ તું બાથાં દે ઘણી, હે રાજિ દુખથાય; કાંઈ અલસાણુ અલવેસર અરિહંત, મેં ભણી હે રાજિ
જસલાયક જી. પા કાંઈ ઋષભનાથ જગનાથના સનાથને, હું થયો હો રાજિ
ગુણગાયકજી; કોઈ તીરથ તું પ્રિયમેલક પરગટ, જગિ યે હો રાશિ
પેમલાયકજી. ૬ કાંઈ ઈણ સંસાર અસાર સારતાં, તુંહી હો રાજિ મનલાયકજી; કાંઈ રાખજે રૂષભ શું રંગ કે હું, હુંકમી હે આજિ
ગુણગાયક'. Iણા શ્રી શાંતિનાથ સ્તવન.
|
(૨)
કામિત પૂરણ ચૂરણ ચિંતા, વિહરતા અરિહંતા હૈ, સાહિબ શાંતિ જિનેસર, કેવલગ્યાન દિનેસર કાયા ચરચિતિકેસર એક જ તુંહી અલ વેસર, પ્યારા પરમ પરમેસર પ્રભુજી, પરસન હો એહવા સખત નવી હો જે હો, જનની અચિરાના જાયા, નર સુર નાગિંદા ગાયા સારી ભાતિ સુહાયા, ભારી મુજ મન ભાયા પરગટ દરસન પાયા, પ્રભુજી. પ્ર. ૧ શ્રી વિશ્વસેન સુત થે છે વદીતા, પવન વાહન ૫૫નીતા હે. સાહિબ કેવલ. કાયા એક જ પ્યારા પ્રભુજી. દિલભરી દિલ કરિ દરશન દેતા, મહુલે મારે લેતા હે. જનનીનર૦ સારી. ભારી. પરગટ પ્રભુજી. ૨