________________
શ્રી સુબસાગરજી.
' ૨૩ સુખસાગર નિતુલ્લિો મ જનમ સામે જગમાહિ જ. શાંતિનાથથી ઉપજે મન આનંદ અધિક અઘાહ હો.
જગિ૫
શ્રી નેમિનાથ સ્તવન.
દેશી–રસીયાની. નેમિજિકુંદને નમીઈ નેહસું જનમ થકી બ્રહ્મચારી વયરાગિ સમુદ્રવિજય યાદવ કુલ દિનમણી માત શિવાદે મલ્હાર વેરાગી ને. નયર સરીપુર જેહનું જાણું, એકસહસ વરિસનું આય સોભાગી શંખ લંછન અંજન વનિ દસધનુ, તોરણથી ફિરી જાય વૈરાગી,
નેમિ૨ સાર ઈગ્યાર અછે જસ ગણધરૂ સહસ અઢાર અણગાર સોભાગી; ચાલીસ સહસ કહિજસ સાધવી, પામ્યા ભવતણ પાર સોભા.
નેમિ. ૩ ગમેધસુર અંબા શાસન સુરી, રાજીમતી ભરતાર સો. આઠ ભવાંતર કરે નેહલ રાખ્યો, બેહ નિરધાર વયરાગી. ને જીવદયા મનમાંહિ ચિંતવી, દાખી પશુ તણું દુઃખ સોભા પરસુખ દીધાથી જો એ પામીયા, આપઈ અવિચલ સુખસો.ને. ભેગકર મને ઉદયન જાણીયે, અણપરણે વ્રત લીધ વય૦ અહનિસ અનુભવ રસ સુખસાગરે, મગન થઈથયા સિદ્ધ સોભા.
નેમિ, ૫