________________
૨૧ર જૈન ગૂર્જર સાહિત્ય-રને અને તેમની કાવ્ય-પ્રસાદી. ચોરાસી ગણ ગુણ નિલા, સહસ ચોરાસી સાધરે, જિ; તીન લાખ જસ સાધવી, સુખ સંયમ નિરાબાંધરે. જિ. પા સુરતરૂથી અધિકી ગયું, તુઝ સેવા જગદાસરે; જિ; દીપસાગર કવિ રાયને, સુખસાગર કહે સાસરે. જિ. દા
શ્રી શાંતિનાથ જિન સ્તવન.
(૨)
રાગ–કાફી. પ્રણમું શાંતિનિણંદને મનમેહના લાલ, પંચમો ચકી એહ હે જગ સોહન લાલ કંચન વનિ જિન સોલમે મન ચાલીસ ધનુ તનુ દેહ હે જગ ગજપુરનયરને રાજીએ, મન વિશ્વસેન નૃપ તાયહે જગ. અચિરાનંદન ગુણ નિલે મન એક લખ વરિસનું આયહ.
ગરૂડ જખ સેવા કરિ મન નિર્વાણી સુખદાયો જગ; મૃગ લંછન મનહર ગુણી મના નામે નવનિધિ થાય છે.
જગ ૩
છત્રીસ ગણધર ગુણ ભર્યા મન બાસઠિ સહસ મુણદ હે જ એક સઠિ સહસ ષટુ આગલી મન સાધવી સવિગુણવંદ મ0 દાની શિર ચૂડામણિ મન ઉપગારી અરિહંત હા જગિ. ઈતિ ઉપદ્રવ કવિ એ ભય ભંજન ભગવંત છે.
જગિ૪