________________
૨૧૧
- શ્રી સુબસાગરજી
(ર૬). eeeeeeeeeeeeeeeeeeee 8 શ્રી સુબસાગરજી. 8
શ્રી સુબસાગરજી સં. ૧૭૫૦ ની આસપાસ.
શ્રી જ્ઞાનવિમલસૂરિના સમયે શ્રી દીપસાગર કવિના શિષ્ય શ્રી સુખસાગરજી તપગચ્છમાં થયા છે. તેઓશ્રીની એક જ કૃતિ જાણવામાં છે. તેઓશ્રીએ શ્રી જ્ઞાનવિમલસૂરિની ઘણું પ્રતે લખી જણાય છે. તેઓશ્રીની ચોવીસી–સાદી અને સરળ છે. તથા સ્તવને સુંદર રાગમાં બનાવ્યા છે. આ સાથે તેમનાં પાંચ સ્તવને લીધા છે. ૧ શ્રી જિનસુંદર રચિત ૧૪૮૩ શ્રી કલ્પસૂત્ર પર બોલાવઘ. સં. ૧૭૬૩
શ્રી ગષભદેવ સ્તવન.
( રાગ-સામેરા મુનિર્યું મનમા–એ દેશી.) પ્રથમ જિસેસર પ્રણમી, મરૂદેવીને નંદરેક જિનમ્યું મનમા; નાભિ નુપતિ કુલમંડણે, વષભ લંછન જિનચંદરે. જિ૧ લક્ષણ લક્ષિત વરતનું, પંચસયાં ધનુ માનરે જિ; લાખ ચઉરાસી પૂર્વનું, જીવિત જસ પરિમાણ રે. જિ. મારા નયરી વિનીતાને ધણી, કંચન વાનિ ઉદાર રે જિ; ગ મુખ જક્ષ ચકેસરી, શાસન સાનિધિકાર રે. જિ. મારા શત સાખાયે વિસ્તર્યો, જેહને વંશ ઈખાગરે. જિ0; 2ષભદેવ યુગ આદિને, કારક જેહ મહાભાગ. જિ. જા