________________
૨૦ જૈન ગૂર્જર સાહિત્ય-રત્ન અને તેમની કાવ્ય-પ્રસાદી
શ્રી મહાવીરજિન સ્તવન.
આ કુમર લાડલે એઉં, કહતિ ત્રિશલા માય; અંગિ કરૂં ઉયારણું તેરી, છલછબીલી કાય આયે, વદન કમલ સેમ છતીઓ, નાસિકા લંક સુચંગ; પંકજ નયણ સોહામણાં, અધર પ્રવાલી તરંગ. ૧ આ૦ સસ્તકિ ટેપી હીરે જડી, કંઠિ નવસર હાર, કાંનિ કુંડલ ઝગમગઈ, ભાલ તિલક વિસાર. ૨ આ૦ લાલ જરદટકે ચિઆ, વિવિધ રયણની ભાતિ બાજુબંધ આહિંબના અંગિ કુસુમ બહુ જાતિ. ૩ આ૦ કયડિ કંદોરે દીપ, પાયે ઘૂઘરી જમકાર; ચૂયા ચંદન તન મહ મહઈ, મહમહઈ મૃગમદ ઘનસાર.
૪ આયો૦ નંદનકું હલરાવતી ગાવતી ગીત ગુણ ગાન, સૌભાગ્યવિજય પ્રભુ ચિરંજ, ખેલતિ શ્રીવક્રમાન.
૫ આ