________________
૨૦૯
શ્રી માણિક્યવિજયજી. સારદ ચન્દન વસન્ત મિલે અબ હમ મદન જગાવઈ રે.
૩ જીવન રાજીમતી નિજ ચિત્તસ્યું, શિવાદેવી નંદનકું ધ્યાવઈ રે. સૌભાગ્યવિજય પ્રભુનેમિજિનમિલઈ પરમાણંદપાવઈરે.
૪ જીવન, શ્રી પાશ્વજિન સ્તવન.
(રાગ–બીરાગ) પાસ ચિન્તામણિ ચરણ નો, મહિયલિ મહિમા અધિક
વિરાજઈ અવરદેવ નહી તુજ સમે પાસ. આંકણી. છયલ છબીલી મોહન મૂરતિ, તેજ પુંજ રાજઈ રવિ કિરણે વદન કમલ સારદ શશિ ભઈ, નાગલાંછણ જન ચિત્ત હરણે.
અજબ આંગિ જિમ અંગિ વિરાજઈ,
ભાલ તિલક સિર મુકુટ બણેક કુસુમ મહાલ માંહિ જિનવર બઈડે,
ધન ધન સે નિરખઈ નયણે. ૨ પાસ સુર-અસુર-નર દ્વારઈ અઈઠે ભગતિ કરઈ તુજ ચિતલ, સહગ કે પ્રભુ પાસ ચિન્તામણિ સકલ મન વંછિત કરશે.
૩ પાસ ૧૪.