________________
૨૦૮ જૈન ગૂર્જર સાહિત્ય અને તેમની કાવ્ય-પ્રસાદી.
શ્રી નેમિજિન સ્તવન.
(રાગ-નટ નારાયણ) તહ રહો રહો પિયુડા મ જાઓ નાસી, ઈણી વાતિ કછુ મા મન રહિગી, લેક કરઈ હાંસી રી.
તહ. આંકણું તારણ આએ બહુત દવા જઈ, સબ જન હર્ષ ઉલ્હસીરી; પશુ પિકાર ચિત્તમાહિં અવધારી બહુત હુઉઈ ઉદાસી.
૧ તહ૦ યાદવકુલ વિભૂષણ તુમહો, અસિ કહેવિ માસી હું, અનિઠ મુગતિ ભયી પ્યારી છોરી ચલે વનવાસીરી.
૨ તહ૦ જે કઈ પ્રિયકું પીછે બેહરઈ, તે હું હોઉં દાસી; સેહગ કે પ્રભુ નેમિ-રામતી, શિવપુર લીલ-વિલાસીરી.
૩ તહ. (રાગ-માલિની) જીવન યાદવપતિ મેરાઉ વસઈ, મિલનકું અધિક ઉમાહારે; લાખ વધામણિ તાસ દિઉં, મનાઈ લાવઈ મેરા નાહારે.
જીવન આંકણી નીલ કમલ દલ જલધર સામલ, મેહન મન દીપાવઈ રે. સબ યદુ પતિકું ગયેલ ચલાઈ, હમ ધરિ પરિણન આવઈ રે.
૨ જીવન કેકિલ વદતિ મનેહર, જલધર મેર કિંગાવઈરી;