________________
૨૦૬ જૈન ગૂર્જર સાહિત્ય-રને અને તેમની કાવ્ય-પ્રસાદી |
(૨૫)
છે
શ્રી સૌભાગ્યવિજયજી.
છે
| (ચોવીસી રચના-૧૭૫૦ આસપાસ. ) શ્રી સૌભાગ્યવિજયજીની ગુરુપરંપરા જાણવામાં નથી. તેઓશ્રીની બીજી સાહિત્ય-રચના પણ જણાતી નથી. તેઓશ્રીની ચેતવણી રચના સારી છે. આ સાથે તેમનાં પાંચ સ્તવને લીધાં છે –
શ્રી ત્રષભજિન સ્તવન,
હષભજન ગજપુર પધાર્યા, સુર કરઈ મહોચ્છવ સાર રે; દેવદુંદુહિ નાદ વાજઇ, હો જય જયકાર રે. કાષભ૦ લેઈ સંજમ ૫હવી વિચરઈ ગામ નગર પુર ઠામરે, કઈ હય-ગ-રયણ સુખાસણ, આપ કન્યા અભિરામરે.
૧ ઋષભ૦ કતક રયણ ભરી થાલ દિઇ, નહીં તેમનું કામ રે; બાહબલ પુત્ર સોમયશા સુત, શ્રેયાંસરાય તસ નામ રે.
અષભ૦ જાતિ-સમરણ દાન જાણું, પધારવ જિન નિજ ધામ રે; સેલડી રસ સુધ વિહરાવ, પારણું પ્રથમ હુઉં સામિ રે.
૩ ઋષભ૦ સાઢી બાર કેડિ રાયણ વઠી, પંચ દિવ્ય દુદુહિ નાદ રે; અહે દાન જ મહોદાન જ, સુર કહઈ સર લઈ સાદ રે.
૪ ૪૫૧૦