________________
૨૦૪ જૈન ગૂર્જર સાહિત્ય-રત્ન અને તેમની કાવ્ય-પ્રસાદી
શ્રી નેમિનાથ સ્તવન,
(૩)
(બાદરિયાની બેટી કાગલ મોકલિ જે–એ દેશી.) સોરિપુર નગર સોહામણે જે, તિહાં સમુદ્રવિજય નૃપ સાર જે શિવા દેવિ રાણી તેહને જે, રૂડી રંભ તણુિં અણુ હાર જે. | નેમ નગીને મુઝ નિવાલ હો જે. (આંકણી) ૧ તાસ કુખે કમલા હિંસલે જે, અવતિરિઆ નેમિકુમાર જે; બ્રહ્મચારિ સિર સેહરો જે, તસવંતમાં સિરદાર જે. નેમ૨ કેલ કરતાં કૃષ્ણગોપીકાં જે, કબુલા પ્રભુ ઘર ભાર; ઉગ્રસેન રાય બેટડિજે, કીયે તેવસ્ય લગન વિચાર જે. નેમ ૩ જાન લઈ સબલઈ સાજણ્યું જે, પ્રભુ આ તેરણ બારો; પશુઆ પિકાર સુણી ચાલિયા જે, લીધે સંજમ ભાર જે. એમ. ૪ રાજુલ રાણી કે સંચરી જે, જઈ હિતિ ગઢ ગિરનાર જો; મુગતિ મહેલમાં મોકલ્યા, પ્રભુ માણિક મહતગાર નેમ૫
શ્રી પાશ્વનાથ સ્તવન.
(મુહતિ તે મુદ્દા સહિરને રે–એ દેશી.) પુરીસા દાણી પાસજી, પ્રભુ પાયનમું નિત મે રે; પરતખ પરતા પુર, સુરનાયક સારે સેવરે. પુરીસા દા. ૧ પુરવ પુન્ય પસાઉલે, તુમ દુરલભ દરિસણ દીઠું રે હિયડા કુલ ઉલસ્યાં, મુઝ લોચન અમીય પઈડું રે. પુરી૨