________________
થી માણિજ્યવિજયજી. ૨૦૩ ભવિજન વંછિત પૂરવા જ ; ક૯પતરૂ અંકુર રે જ૦ મે૩ ટેક ધરી એક તારસુ જ, કરતા તુમસ્યુ પ્રીત રે જ0; નિરમલ હો આતમા જ, લહિઇશું યશ સુરી તરે જ મેજા પરમ પુરૂષ પરમેસરૂ જ, જગ બંધુ જગનાથ રે જ0; કહે માણિકય કરજેડીને જ, જય જય જિનવર સાથ રે જ
| મે | ૫ |
શ્રી શાંતિનાથ સ્તવન.
( કાંબલી મેહલે ને કાન જી રે–એ દેશી.)
શાંતિ જિણેસર સેવતાં રે રાજિ, ઘરમાં હુઈ શુભ શાંતિ, ભાતભ આરાધતા રે, અશિવ તણું ઉપશાંતિકે.
સહિજ સલૂણુ સાંત રે. રાજિ. ૧ (આંકણી) ગજ પુર નિયર નરેસરૂરે, અચિરા માત મલારકે; વિસ્વસેન નુપ કુલ તિરે, વિસ્વર મા ભરતાર કે. સહિ. ૨ નયણુ કમલ દલ સરિખાં રે, કેશર વરણી કાયકે; મુખ મટકે મન મહિઉરે, સુરત અજબ સોહાયકે. સહિ૦ ૩ મસ્તક મુગટ સોહામણે રે, કોને કુંડલ સારકે; કર કડલી રતને જડી રે, ગલે મુગતાફલ હાર કે. સહિ. ૪ જિનવર ચકી સંપદારે, ભેગવિને ભગવંત કે; મુગતિ મેહલ પધારીયા રે, માણિકમુનિ પ્રણમંત કે. સહ૦ ૫