________________
શ્રી જ્ઞાનવિમલસૂરિ. ૧૯૧
(૧૧)
વૈરાગ્ય-પદ વાલમીયારે વિરથા જનમ ગમાયા, પર સંગત કર દર વિસિ ભટકા, પરસે પ્રેમ લગાયા, પરસે જાયા પરરંગ ભયા, પકું ભેગ લગાયા. ૧
–વિરથા જનમ ગમાયા. માટી ખાના માટી પીના માટીમેં રમ જાના, માટી ચીવર માટી ભૂષણ માટી રંગ ભીના૦ ૨
–વિરથા જનમ ગમાયા. પરદેશીસે નાતરા કીના, માયામેં લપટાના નિધિ સંયમ જ્ઞાનાનન્દ અનુભવ, ગુરુ વિન નહી તરાના રે ૩
વાલમિયા વિરથા જનમ ગમાયા. તીર્થયાત્રા સ્તવન પ્રશસ્તિ.
(૧૨)
રચના સ ૧૭૫ અનુક્રમે ધરા ભણી ચાલતાં સુણિ સુંદર,
વાંઘા તીર્થ વિવેક સાહેલડી. મહિસાણે રાજનગર પ્રમુખે સુણ સુંદરિ,
શ્રી જિનકેરાં કામ સાહેલડી. પ્રભુમિ પ્રેમઈ હિતલાં સુણ સુંદર,
સુરત બંદર નામ સાહેલડી ૭૭ વિધિયું છરી પાલતાં સુણ સુંદર,
ષ માસે કરી યાંત્ર સાહેલડી.