________________
૧૯૦ જૈન ગૂર્જર સાહિત્ય-રત્ન અને તેમની કાવ્ય-પ્રસાદી. સૌધર્મ સુર અગ્નિોત દ્વિજ, ચોસઠ લખ પૂર્વ આય; ઈશાને અગ્નિ ભૂત વિજ લિંગિ, છપન્નપૂર્વ લખ આયા રે.
હમચડી. ૪
સનત કુમારે ભારદ્વાજ, ચુંમાલીસ લખ પૂર્વ લખ આય; માહે કે સુર તિહાંથી બહભવ, અંતે ત્રીદંડી થાય. હમ. ૫ રાજ ગ્રહ વિશ્વભુતિ નૃપતિ થઈ, વર્ષ કોટિનું આય; વર્ષ સહસ ચારિત્ર નિયાણું કરી, મહાશુકે થાયરે. હમ ૬ ત્રિપૃષ્ઠ નામ હરિપિતન પુરિમા, ચુલશ વર્ષ લાખ આય; સાતમી નરકે સીંહચતુ નરકે, ભવભ્રમહિ બહુ થાય. હમ ૭ મહાવિદેહે પ્રીમિત્ર ચકી, કોટિ વર્ષ તપ કરતે; શુકે સુરવર તિહાંથી ભરતે, છત્રાપુરી અવતરતે. હમ૦ ૮ ચંદન નામે લાખ વરસને, પાલી સંયમ ભાર; લાખ ઈગ્યાર અસી સહસમાં, સહસણ, છ સંય પણુયાલા
સંસાર રે. હમ. ૯ માસખમણથી સ્થાનક સાધે, બાંધિ જિનપદ કર્મ, પ્રાણિતસુર તિહાંથી કુંડનપુર, ગલે બહુ સંકેમેરે હમ ૧૦ ક્ષત્રિય કુંડ પુરિ સિદ્ધારથ, નૃપ ત્રિશલા માય; હરિલંછન કંચનવનિકાય, ઈમસગવીસભવ થાય રે. હમ- ૧૧ વર્ધમાન મહાવીર શ્રમણએ, નામ ત્રિણે સુખદાઈ જ્ઞાનવિમલથી જસ શાસન મહિમા, અવિચલ ઉદય સવાઈરે.
હમચડી. ૧૨.