________________
શ્રી જ્ઞાનવિમલસૂરિ
૧૮૯
તુ ગતિ મતિ છતિ થિતિ છે માહુરો, જીવન પ્રાણ આધાર જી; જયવંતુ જગમાં જસ શાસન, કરતું બહુ ઉપગાર જી. વમાન૦ ૨ જે અજ્ઞાની તુમ મત સરિખો, પરમતને કરી જાણે જી; કહેા કાણુ અમૃતને વિષ સરીખું, મમતિ વિષ જાણે જી. વમાન ૩ જે તુમ આગમ સરસ સુધારસે, સીંચ્ચા શીતલ થાય જી; તાસ જન્મ સુકૃતારથ જાણા, સુર નર તસ ગુણુ ગાય છે. વન્દ્વમાન ૪ સાહિબ તુમ પદ પંકજ સેવા, નિતુ નિતુ એહુજ કયાચુ જી; શ્રી જ્ઞાનવિમલસૂરીશ્વર ભાખે, પ્રભુને ધ્યાને માચું જી. વર્ષોં માન પ
શ્રી મહાવીર જિન સ્તવન.
(૧૦)
( હમચડીની દેશી )
જ મૂઠ્ઠીપે અપરિત દેહ, ગ્રામાધિપ નયસાર; શ્રાવક ધમ આરાધિ સાહમે, એકપલ્ય સુર સારરે. હુમચડી. ૧ નામ મરીચિ ભરત તણે! સુત, મુનિ થઈ થયો ત્રિદ’ડી; લખ ચોરાશીપુ` આયુષા, ખંભલેાકે સુર માંડીરે. હુમચડી. ૨ એ'શીલાખ પુરનુ' જીવી, કૌશિક દ્વિજ સુત થયો દેવી, સૌધમે સુર પુષ્પમિત્ર દ્વિજ, ખાત્તરી પૂલખ જીવીરે હુમડી, ૩