________________
૧૯ર જૈન ગૂર્જર સાહિત્ય-રત્ન અને તેમની કાવ્ય-પ્રસાદી જ્ઞાનવિમલસૂરિ સાથર્યું સુણ સુંદરિ,
વંદી સફલ કરે ગાત્ર સાહેલડી ૭૮ સાત ખેત્રઈ વિત્ત વાવતાં સુણ સુંદરિ,
ઉચિત પ્રમુખ કરે ગાત્ર દાન સાહેલડી. શાસન શોભા દાખવી સુણ સુંદરિ,
* નિજ વચનનું રાખ્યું મામ સાહેલડી ૭૯ ઠામિ ઠામિ પૂરી ભાવના સુણ સુંદર,
પૂજા સત્તર પ્રકાર સાહેલડી., દેવદ્રવ્ય વૃદ્ધિ દાખતા સુણ સુંદરિ,
સફલ કર્યો અવતાર સાહેલડી. ૮૦ સંવત ૧૭-સત્તર પંચાવને ૫૫ સુણ સુંદરિ,
સફલ મરથ સિદ્ધ સાહેલડી. ષ્ઠ શુકલ દશમી દિને સુણ સુંદરિ,
એ તીરથ રચના કીધ સાહેલડી ૮૧ શ્રી અશોક રોહિણું–રાસ..
(રચના સં૦ ૧૭૭૪ સુરત.) આદિજીમ અંજના નિર્મળ થકી, વધે નયણે તેજ તિમ મતિ દીપે દેખી ઈ, સકલ વસ્તુ ગુરુ (જ. ૫ ગુણ મણિ રોહિણુ રોહણ, ચલ ભૂમિકા સમાન; રેહિણી નામે જે થઈ, તાસ પ્રબન્ધ કહું આન. ૬ સુણતાં શ્રવણે સુખ હેઈ, ભણતાં નાવે શેક; આપન હિતને કારણે, સદા કાલ બિડું લેક૦ ૭ ધર્મ ધર્મ ભાખે સહ, પણ પરમાર્થ ધર્મ, આત્મભાવિ આચરણ કરે, દૂર કરઈ સવિ કર્મ ૮