________________
૧૮૬ જૈન ગૂર્જર સાહિત્ય-રને અને તેમની કાવ્ય-પ્રસાદી, સિંહપુરે અપરાજિત ભૂપતિ યમલા નામોરે લાલ; ઈગ્યારમાં સુર લેકમાં, સુરવર થયા ઉદાર મેરે લાલ. જિન ૩ હસ્થિરિ શેખ ભૂપતિ, સંયમ જિનપદ બાંધિ મેરે લાલ અપરાજિત સુરથી આવી, સૌરીપુરે નીરાબાધ મેરે લાલ. જિન ૪ સમુદ્રવિજય શિવાદેવીને સુત, શંખ લંછન જિર્ણોદ મેરે લાલ; અંજન વર્ણ બાવીસમે, અરિષ્ટનેમી બાવીશમે; જિનવર જ્ઞાન દિણંદ મેરે લાલ, જિનવરને કરૂવંદના. ૫
શ્રી નેમિનાથ જિન સ્તવન.
(રાગ-આધા આમ પધારે પૂજ્ય-એ દેશી.) નેમિ નિરંજન નાથ હમારો, અંજનવર્ણ શરીર, પણ અજ્ઞાનતિમિરને ટાલે, જી મન્મથ વીર; પ્રણમે પ્રેમ ધરીને પાય, પામો પરમાનંદા; યદુકુલ ચંદા રાય માતશિવાદે નંદા. એ આંકણી. ૧ રાજિમતીશું પૂરવભવની, પ્રીત ભલી પેરે પાલી; પાણિગ્રહણ સંકેત આવી, તેરણથી રથ વાળી. પ્રણમે ૨ અબલા સાથે નેહ ન જેડ્યો, તે પણ ધન્ય કહાણી; એક રસે બિહુ પ્રીત થઈ તે, કીર્તિ કેડ ગવાણ. પ્રણ૦ ૩ ચંદન પરિમલ જેમ જેમ ખીરે, વૃત એકરૂપ નવિ અલગ, એમ જે પ્રીત નિવાસે અહનિશ, તે ધનગુણ શું વિલગ. પ્ર. ૪ એમ એકંગી જે નર કરશે, તે ભવ સાયર તરશે; જ્ઞાનવિમલ લીલા તે ધરશે, શિવસુંદરી તસ વરશે. પ્રણો ૫