________________
શ્રી જ્ઞાનવિમલસૂરિ. શ્રી પાર્શ્વનાથ સ્તવન.
જબૂદ્વીપે પિતનપુરમાં, અરવિંદ નામે રાજા રે; તાસુ પુરોહિત વિશ્વભૂત દ્વિજ, સુત મરૂભૂતિ ગુણ તાજા રે. ૧ પાસ જિનેશ્વર પુરિસાદાણી, એ આંકણી. શ્રાવક-ધર્મ આરાધે, અંતે કમઠિ શિલાલે ચાખે રે, કુંજર હો એ સ્ત્રીસ વરણા, કરણ મેહ વ્યાપે રી. પાસ ૨. અરવિંદ રાજઋષી દેખીને, જાતિસ્મરણ પામ્ય રી; કમઠ કુકડ અહિડં, સહસારે સુખ કારી . પાસ ૩ મહાવિદેહ વિદ્યુતગતિ નૃપ, તિલકાવતી તસરાણી રે; કિરણ વેગસુત સંયમ લઈ, લહે અશ્રુત સુખખાણ રે. પાસ. ૪ પૂર્વ વિદેહે વિદ્યાધરવર, સંયમ મારગ સાધારે; કમઠ જીવ સિંહે તે હણીઓ, મધ્ય ગ્રીવૈયકે સુખ લાધારે. પા. ૫ સુવર્ણ બહુ ચકી સુવિદેહે, સંયમ જિનપદ બાંધે રે; કમઠ જીવ વ્યાધે તે હણીઓ, પ્રાણુ તિ સુરસુ સમાધિ રે. પા૬ અશ્વસેન નૃપ વામા નંદન, નયરી વણારસી જેહની રે; નીલ વરણ અહિલંછન દીપે, આણ વહું હું તેહની રે. પાસ 9 પાસ જિનેશ્વર તેવીસમે જિન, જ્ઞાનવિમલ ગુણ ભરીઓ રે; બાંહિ રહિને સેવક તારે, અપરંપાર ભવદરીઓ છે. પાસ ૮ - શ્રી પાશ્વજિન સ્તવન,
(રાગ-ત્રિભુવન તારણ તીરથ પાસ ચિંતામણી રે કે-એ દેશી.) પુરિસાદાણું પાસ કે આસ સફળ કરો કે આસવ, દાસતણી અરદાસ સદા દિલમેં ધરો રે કે સદા;