________________
શ્રી જ્ઞાનવિમલસૂરિ, * ૧૮૫ તિહાંથી જંબુ વિદેહમાં હે લાલ, વિજ્યા પુષ્કલાઈનામે રે; પુંડરીગિણનયરી ભલી હો લાલ, ઘનરથ તીર્થંકર તિહાં હે લાલ; પરીક્ષા સુરે કરી રૂ૫ રે, નિજ તનુ સાટે ઉગારીઓ હે લાલ; દાની બિરૂદ તિહાં લહ્યું હે લાલ, આપુ રાશી લખ પૂર્વ રેદાને
એક લખ પૂર્વ સંયમી હે લાલ. દાને. ૭ જિનપદ સાધી રૂપડું હે લાલ, સર્વાથ થયા દેવ રે, તિહાંથી ચવી હત્થિણાઉરે છે લાલ,
વિશ્વસેન અચિરા તણે હો લાલ. નંદન ગુણહ નિધાન રે; દાને.
શાંતિ થઈ સવી ઈતિ તિહાં હો લાલ. ૮ શાંતિનામ તિણે કારણે હું લાલ, મૃગ લંછન મનોહારી રે. દા. એક ભવે પદવી બેહુ લહ્યા છે લાલ,
પંચમ ચકી સલમા હો લાલ; જિનવર જગે જ્યકાર રે, દાને
જ્ઞાનવિમલ ગુણથી સદા હો લાલ. ૯ શ્રી નેમિનાથ સ્તવન.
(તીર્થ કરપદ બાંધિય-એ દેશી) ઇણ ભરતે અલાપુરિ, નૃપ વિક્રમ ધન નામિરે લાલ, સંયમ લઈ સુર થયા, સૌધર્મે શુભ કામરે લાલ;
જિનવરને કરી વંદના. એ આંકણું. ૧ વિતાઢયે સૌરીપુરે, ચિત્ર ગતિ વિદ્યાઘારિ, મેરે લાલ દીક્ષાગ્રહી મહેંદ્રમાં, સુર સુખ પામ્યા સાર મેરે લાલ. જિન૨