________________
શ્રી દાનવિજય.
૧૭૭
ગરૂડ તણે ગરજારવેરે, હાંજી જિમ પન્નગકુલ પ્રબલ પલાય; સુ૦ તિમ પ્રભુ નામ પસાયથીરે,
હાંજી સકટ વિકટ સકલ મિટ જાય. સુ૦ ૩ કમલાકરમાંહી કમલડાંરે, હાંજી જિમવિકસે દેખી દિનરાય, સુ॰ તિમ મુજ હિય ુ` હેજ શું રે,
હાંજી હરખી હસે નીરખી પ્રભુ પાય. સુ॰ ૪ વામાનંદન વાલહારે, હાંજી જગદાન દ જિનવર રાય; સુ૦ દાનવિજય સુખિયા સદા રે,
હાંજી પામી પાસ ચરણ સુપસાય. સુ॰ પ શ્રી મહાવીર જિન સ્તવન. (૫)
(જાત્રા નવાણું કરીયે સલૂણા.)
શાસનનાયક સુંદરૂરે, વધમાન જિનરાય, સકલ સુખસાયરૂ; જસ નામે નિત્ય નવ નવારે, મંદિર મંગલ થાય. સકલ૦ ૧ રંગમજીના સારીખારે, જેહશું ધર્મસ્નેહ, સકલ૦ અહનિશ દિલમાંહી વસેરે, જેમ મેરા મન મેહ. સલ૦ રાતી પ્રભુ ગુણ રાગ શું રે, માહરી સાતે ધાત; સકલ૦ વિધ વિધ ભાં તે વખાણીએ રે, જેહના જસ અવદાત. સકલ૦૩ તે જિનવર ચાવીસમારે, ગુણગણ-રથણુનિધાન; સકલ૦ મુજ ભવ ભાવઠ ભજિયરે, ભગત વચ્છલ ભગવાન. સકલ૦ ૪ સાહિમ ગુણ રંગે કરી રે, જે રાતા નિશદિશ; સકલ૦ તસઘર ર`ગ વધામણાં રે, દિન દિન અધિક જગીશ. સકલ૦ ૫ શ્રી તપગચ્છ શિરોમણિ રે, શ્રીવિજયરાજસૂરી’દ; સકલ૦ તાસ શિષ્યે એમ વિનવ્યારે, ચોવીસમા જિનચ’૪. સકલ૦ ૬ વમાન શાસન ધણી એ, સુખ-સંપત્તિ દાતાર; સકલ૦ સકલ મનાથ પૂરવા રે, દાનવિજય જયકાર. સકલ૦ ૭
૧૨