________________
૧૭૬ જૈન ગૂર્જર સાહિત્ય-રત્ન અને તેમની કાવ્ય-પ્રસાદી.
જબ જાગે તવ આપ રહે તિમ એકલે, તેહ અદ્ધિને ગારવ તિલ પણ નહિ ભલે. ૩ દેખીતાં કિંયાક તણાં ફલ ફૂટર, આતાં સરસ સવાદ અંતે જીવિત હરાં, તિમ તરૂણ તનુજોગ તુરત સુખ ઉપજે, આખર તાસ વિપાક કટુક રસ નીપજે. ૪ એ સંસાર શિવાસુત એહવે ઓલખી, રાજ રમણ ત્રાદ્ધિ છેડી થયા પોતે રિખી; કર્મ ખપાવી આપ ગયા શિવમંદિરે, દાનવિજય પ્રભુ નામથી ભવસાગર તરે. ૫
શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન.
(દેશી ગિહુંયડાની.) સકલ કુશલ તરૂ પિષવા રે, હાંજી જે જિનવર જલધર કહેવાય સુખકારી; જગ ગુરુ જિનરાજ સુખ૦, ભવજલધિ જહાજ. સુખ દીઠે મેં આજ સુખ૦, ફલિયાં સવિ કાજ. સુખમન વંછિત સુખ પૂરવારે,
હજી સુરતરૂ સમ જેહને મહિમાય. સુ. ૧ સજલ જલદ જિમ સેહતીરે,
હાંજી નિરૂપમ નીલવરણ જસ કાય; સુખશિર પર ઔદાયિની સમીરે,
હજી ફણિ મણિ કિરણ ઝલકી ઝલકાય. સુવ ૨