________________
શ્રી દાનવિજય.
૧૭૫
'
રાગદ્વેષ અભાવ, તિષ્ણે બુધ અટકલે ૨ે કે, તિ॰ વનિ પષે કહેા કેમ, આડા નીકલે ૨ કે. ૦૩ નીરખે સુરનર નારી, ફ્રી ફ્રી સ્નેહ શુ રે, ક્ પણ તિલભાર વિકાર, ન ઉપજે તેહ શુ ૨; ન એ લેાકેાત્તર અતિશય, ગૃહના સાંભળ્યેા ૢ કે, જે ચિંતવતાં જિન ચિત્ત, મહારસ ઉછાલ્યા રે કે. મ૦ ૪ સમતામય દલ લેય, માનું સહી એ ઘડી રે કે, મા આંખથી મહેલતાં અલગ, સુહાયે ન એક ઘડી રે કે, ૩૦ અકલંકિત પ્રભુ મૂરતિ, ચંદ્રકલા જિસી રે કે, ચં૰ દાનવિજય કહે દેખત, મુજ કીકી હસી રે કે. મુ॰ પ
શ્રી નેમિનાથ જિન સ્તવન. (૩)
(અનંત વીર્ જ અરિહંત સુણા મુજ વિનંતિ. ) એહુ અથિર સંસાર સ્વરૂપ છે ઇસ્યા, ક્ષણુ પલટાયે રંગ પતંગ તણા જિસ્યા; માજીગરની માજી જેમ ખૂટી સહી, તિમ સંસારની માયા એ સાચી નહીં. ૧ ગગને જિમ હરિચાપ પલક એક પેખિયે, ખિણુ માંહે વિસરાલ થાયે નિવદેખિયે; તિમ એહુ યોવન રૂપ સકલ ચંચલ અછે, ચટકા છે. દિન ચાર વિર`ગ હુએ પછે. ૨ જિમ કૈાઈક નર રાજ્ય લહે સુપના વિશે, હય હાથી મઢ મંદિર દેખી ઉલ્લસે;