________________
૧૭૪ જૈન ગુર સાહિત્ય-રત્ના અને તેમની કાવ્ય-પ્રસાદી, આજ સહી મુજ આંગણે રે લાલ, સફળ ફલ્યે સહકાર. મ; મુહુ માગ્યા પાસા ઢલ્યા રે લાલ, જગવરત્યેા જયકાર.
ખ; એ ૩ બલિહારી રે; આવી ગે.
વૂડા ઘરે વારૂ પરે રેલાલ, મેાતિયડાના મેહ ચિંતામણિ હાથે ચડયું' રે લાલ, ગંગા
મ; એ ૪
આજ ઉદધિ જિમ ઉલટયેા રે લાલ, હૈડે હર્ષી પ્રવાહ ખલિ; દાનવિજય પ્રભુ દેખતાં રે લાલ, દૂર ગયા દુઃખ દાહ.
૫૦ એ ૫
શ્રી શાંતિનાથ જિન સ્તવન.
(૨) (વામાનન જિનવર, મુનિમાંહે વડા રે કે.) શાંતિજિનેશ્વર સુખકર, મૂરતિ તાહરી રે, કૈ મૂરતિ તાહરી; દીઠી મીઠી આજ, અમૃત પરે દુઃખહરી રે કે અમૃત પરે નીરખી નીરખી સંતાપ મિટે, સલે મને ૨ કે, મિટે વરસ ́તાં જલધાર, શમે જિમ ધ્રુવ વને ૨ કે. શમે૰૧ જિન ગંગાપરવાહ, ગિરીન્દ્રથી ઉતરે ૨ કે, ગિ તિમ સમતારસ અમૃત, જે સિંહુ દિશિ અરે રે કે, જાતિ તણાં પણ વૈર, જે દેખી તિમ ટલે ૨ કે, જે વાયે દક્ષિણ વાય, ધનાધન જિમ ફ્લે ૨ કે. ધના૦ ૨ રાગતણુ પણ ચિહ્ન, ન જેમાં દૈખિયે ૨ કે, ન દ્વેષતા તિહાં અંશ, કહા કિમ લેખિયે ૨ે કે, ૪૦
ဝ