________________
૧૭૦ જૈન ગૂર્જર સાહિત્ય-રને અને તેમની કાવ્ય-પ્રસાદી,
શ્રી પાર્શ્વનાથ સ્તવન.
(આ અજુઆલી રાતડિ ૨-એ દેશી.) પ્રબલ પ્રભાવે પરગડો રે, પુરિસા દાણી પાસ ભવિયણ દે. કામ ગવિ સુરમણિ પરે રે, પૂરે વંછિત આશ વંદો વંદો રે સુજાણ. વંદ વંદે શ્રી જિન પાસ ભવિયણ વંદે. ના નીલકમલ દલ પરિભલે રે, દીપે તનું પ્રકાશ ભવિ. હરખે નયણે નિરખતાં રે, ઉપજે અધિક ઉલ્લાસ. ભવિ. મારા નિરખી નિરખી હરખીયે રે, સાહિત્ય સહજ સનર; ભવિ તેજ જલામ ઝલહજે રે, જાણે ઉગ્યે સૂર. ભવિ૦ ૩ા રત્ન જડિત વિરાજતાં રે, કુંડલ સોહે સનૂર ભવિ. માનું દોયે સેવા કરે રે, શશિ રવિ આવી હજૂર. ભવિ૦ ૪ મણિભવ મુગટ મનહરૂ રે, સોહે શિર ધર્યો સાર; ભવિ. માનું તારા પર રે, ચંદ એ સેવાગાર. ભવિ. પા સુંદર શિવરમણ વર્યો રે, પર જ્ઞાન અનંત; ભવિ. ચિદાનંદ ચિન મૂર્તિ રે, અકલંકી અરિહંત. ભવિ. In દા કામિત કામિતપૂર તેણે રે, પાપ તિમિર ભર ભાણ, ભવિ. નયવિજય પ્રભુ દરિશણે રે, નિત નિતુ કેડી કલ્યાણ
ભવિ૦ ના