________________
૧૬૯
શ્રી નવજયજી. શિવ સુખ દાયક સેવના, એ દેવના દેવની જેહ રે; પામીને આરાધશે, શિવ સુખ લહશે તેડુ રે. સખી ૬ ઈમ જાણી નિતુ સેવીએ, જિમ પહોંચે વંછિત કાંડી રે; જ્ઞાનવિજય બુધ રાયના, ઇમ શિષ્ય કહે કર જોડી રે. સખી॰ ૭
શ્રી તેમનાથ સ્તવન.
(૩)
(ધન બિંદલી મને લાગેા-એ દેશી.)
ન
વિઅણુ વદ ભાવશું, સાહિબ નેમિ જિંદ; મેારા લાલ ભાવશુનિત વદતાં, લીયે પરમાણુંદ મે॰ વિ॰ ॥૧॥ બ્રહ્મચારી ચુડામણિ, સાચા એ વડવીર, મેારા૦ મદન મત’ગજ કેસરી, મેરૂ મહી ધર ધીર. મે॰ વિ॰ ॥૨॥ રૂપઅનંતુ જન તણું, સાહે સહજ સતૂર, મેારા હરખે નયણે નિરખતાં, પસરે પ્રેમ પ ́ ુર, મા॰ ભિવ॰ ॥૩॥ ગુણુ અનંતા પ્રભુ તા, કહેતાં ન આવે પાર; મારા॰ નિરૂપમ ગુણગણ મણુિ તણેા, માનુ એ ભંડાર, મા॰ વિ૦ ॥૪॥ વદન અનેાપમ જિન તણું, એ મુજ નયણુ ચકેર, મેારા૦ નિરખી હરખે ચિત્તમાં, ઉમગે આનંદ જોર, મેા॰ વિ॰ પા અતુલિખલ અરિહંતજી, ભવભંજન ભગવત; મારા॰ કામિત પૂરણ સુરતરૂ, કેવલ કમલા કાંત. મા॰ વિ॰ ॥૬॥ રાજિતિ મન વાલ હા, યાદ્ગવ કુલ શણગાર; મે॰ નયવિજય પ્રભુ વદતાં, નિતુનિતુ જપ જયકાર. મારા૦ ભવિ॰ |