________________
૧૬૬ જૈન ગુર્જર સાહિત્ય-રને અને તેમની કાવ્ય-પ્રસાદી.
(૧૯)
શ્રી મેઘવિજયજી. (ગંગવિજય શિષ્ય.)
(વીસી રચના૧૭૩૦-વજીરપુર.) તેમની વીસી પ્રત ન મળવાથી કલશ અત્રે આપવામાં આવ્યો છે. મળેથી બીજી આવૃત્તિમાં લઇશું.
કલશ, ચ9 વસઈ જીણવરતણાં લાલા, સ્તવન કીધાં પ્રત્યે કઈ રે; જીતી જનમ પાવન થયાં લાલા, ગાયતાં જીન સુવિકઈ રે.
શાસન પારેખ આસકરણજીનરાગી લાલા, વજીરપુર નગરને વાસી રે; તસ આગ્રહ ઈ કરી જીન સ્તવ્યા લાલા,
પાતિક ગયા અતિ નાસીરે. શાસન સંવત સતર ઓગણચાલીસ ઈ લાલા,
વજીરપુર યા ચઉમાસી રે; સકલ સંઘ નઈ સુખ કરૂં લાલા, શુણિઆ જીન ઉલ્લાસી રે.
શાસન સકલ પંડિત શિર સેહર લાલા, લાભવિજય ગણિગિરૂ આરે; તસ સીસ પંડિત રાજને લાલા, ગંગવિજય ગુણ ભરિયા રે.
શાસન તસ પદ પંકજ મધુકર લાલા, મેઘવિજય કહિ કેડી રે; એ ચઊવીસ તીર્થંકરા લાલા, ધ સુષ મંગલીક કેડી રે.
શાસન