________________
શ્રી નવિજયજી.
(૨૦)
ન શ્રી નવિજયજી > >>>>)<>]<> <> <>>
(વીસી રચના-૧૭૪ ઊતપુર ) શ્રી વિજયપ્રભસૂરિજીના શિષ્ય શ્રી જ્ઞાનવિજયજીના શિષ્ય શ્રી નવિજયજીએ રોવીસી રચના ઊના સૌરાષ્ટ્રમાં કરી છે. તેઓશ્રીને જન્મ સંવત, સ્થળ તથા સ્વર્ગવાસ વગેરે જાણવામાં નથી. ચોવીસીના સ્તવને સુંદર રાગોમાં તથા ભાવવાહી છે. તેમની બીજી કૃતિ શ્રી નેમિનાથ બારમાસા સં. ૧૭૪૪ થરાદમાં બનાવી છે. આ સાથે તેમનાં પાંચ સ્તવને તથા કલશ લીધા છે.
શ્રી ત્રાષભજિન સ્તવન.
(લાલ દે માત મહાર-એ દેશી.) પ્રણમું આદિ જિર્ણદ જગજીવન જિણચંદ આજ હે સ્વામી રે, શિવગામી પાપે પુણ્યથી રે. ૧ હરખ્યા નયન ચકર, મેહ દેખી જિમ મેર; આજ હા સ્વામી રે,
માચે રે સુખ સાચે રાચે રંગહ્યું . ૨ સુર નર નારી કેડિ, પ્રણમે બે કર જોડી; આજ હે સ્વામી રે,
નિરખે રે ચિત્ત હરખે પરખે પ્રેમસું છે. ૩ ગાયે મધુરિભાસ, ખેલે જિનગુણુ રાસ આજ છે સ્વામી રે,
ગાને રે જિન ધ્યાને તાને મેલવે છે. ૪