________________
૧૬૪ જૈન ગૂર્જર સાહિત્ય-રને અને તેમની કાવ્ય-પ્રસાદી.
શ્રી મહાવીર જિન સ્તવન
(પરમાતમ પૂરણ કલા.) વધતી વેલી મહાવીરથી, મહારે હવે હું થઈ મંગલ માલજે, દિન દિન દેલત દીપતી, અલગી ટલી હે બહુ આલ જાંજાલકે.
વીર જિદ જગવાલ હ. ૧ તારક ત્રિશલાનંદને, મુજ મલિયે હો માટે સૌભાગ્યકે; કેડી ગમે વિધિ કેલવી, તુજ સેવીશ હે લાયક પાય લાગ્યકે.
તારે જે તેહ માહરે, હેજે કરી છે વર વંછિત એહકે દીજે દેવ! દયા કરી, તુજ સંપત્તિ છે મુજ વલ્લભ તેહકે.
વીર. ૩ સૂતાં સાહિબ સાંભરે, બેઠાં પણ હો દિનમેં બહુ વારકે, સેવકને ન વિસાર, વિનતી હે પ્રભુ એ અવધારકે. વીર. ૪ સિદ્ધારથ સુત વિન, કર જોડી છે, મદ મચ્છર છેકે, કહે જીવણ કવિ જીવને, તુજ તૈઠે હે સુખ-સંપત્તિ કેડકે.
વીર. ૫
કલશ,
(રાગ-ધનાશ્રી-ગાયો ગાય રે.) ગાયા ગાયા રે, મેં તે જિનગુણ રંગે ગાયા; અવિનાશી પ્રભુ ઓલગ કરતાં, આનંદ અંગ ઉમાયા રે. મેં. ૧