________________
શ્રી જીવણવિજયજી
૧૬૩ ઉંડા કાં ન આલેશિયા, જિ. સગપણ કરતાં સ્વામી હો; પાણી પી ઘર પૂછવું, જિ. કાંઈ ન આવે તે કામ છે. કા. ૩
લંભે આવે નહીં, જિ. રાજુલ ઘર ભરતાર હે; વાલિમ વંદન મન કરી, જિજઈ ચડી ગઢ ગિરનાર હો. કા. ૪ શિવપુર ગઈસંજમધરી, જિ. અનુપમ સુખરસ પીધ હો; જીવણજિન સ્તવના થકી, જિ. સમક્તિ ઉજજવલ કીધ હે.
કા૦ ૫
શ્રી પાશ્વનાથ જિન સ્તવન.
(મેહ મહીપતિ મહેલમે બેઠે.) મનમેહન મેરે પ્રાણથી પ્યારે, પાસજી પરમનિધાન લલના પૂરવ પુણ્ય દરિશન પાયે, આયે અબ જસ વાન,
બલિહારી જાઉં જિણુંદની હે. ૧ વામાનંદન પાપનિકંદન, અશ્વસેન કુલચંદ લલના જાકી મૂરતિ સૂરતિ દેખી, મેહ્યા સુરનર વૃંદ. બલિ૦ ૨ તીન ભુવનકે આપ હૈ ઠાકુર, ચાકર હૈ સબ લેક, લલના; નીલ વરણ તનુ આપ બિરાજે, છાજે ગતભય શેક. બલિ૦ ૩ કમઠા-સુરક મદ પ્રભુ ગાઢ્યા, ટાઢ્ય કેપ કે કોટ, લલના; અતિ અધિકાઈ આપકી દીસે, નિજ કર્મ શિરે દીની મેટ.
બલિ૦ ૪ ઘનઘાતી પણ દૂર નિવારી, લહી કેવલ થયા સિદ્ધ, લલના જીવણ કહેજિન પાસ પસાયે, અનુભવ રસ ઘટ પીધ, બલિ૦ ૫