________________
- શ્રી વૃદ્ધિવિજયજી
૧૪૯ નયણુ ઉરે નિહાલતાં રે, સાહેબને દીદાર; હજઈ હિયડું ઉલ્લસઈરે, કીજઈ તસ બલિહાર. જિશે. ૩ ગુણી દૂરિ રહ્યાં થકાં રે, દરિસણની હુઈ ચાહ; પણિ તે પૂગઈ મન રૂલી, જે ઝાલઈ પ્રભુ બાંહ. જિણે ૪ દીજે દેવ દયા કરી રે, દરસણ આપે આપ; અનિસિ કે અલવેશ દ્વરે, વૃધ્ધિવિજય તુઝ જાપ. જિશે. ૫
શ્રી નેમિનાથ સ્તવન,
(બન્યો છે સહે–એ દેશી.) નેમિનગીના નાહલા, સામલીયા સસનેહ હે; સયણ સાંભલે મુજ મન વાતડી, કહઈ રાજુલ ગુણ ગેહતો.
સયણ૦ ૧. વારી હે તુઝ પરિ સાહિબા, ચૂક પડઈ જન મુગધનઈ; પણિ ચતુર તે ચૂકઈ કેમ, સ, જે સુણિ પિસુણ વાતડી, પરિહરે ઈમ પ્રભુ નેમ હો સયણ૦ વારી હે તુઝ૦ ૨ પિંસુણ તે પરધર ભાંજવા, અછતી દાખઈ ખોડિ હે સયણ વિરલા હાઈ પરક, પણિ પરઘર ભંજણ કોડિહે સયણ
વારી. ૩ આપ વિયેગી જે હુઈ, તે ન સહઈ પરસંગ હો; સયણ એ કલિકાલમાં અતિઘણું, એહવા અદેખા લગહ સયણ
વારી ૪ જે જે સ્ય ચતુરાઈ ગુણ અવગુણ શું વિચારી હો સયણ; તે તુમહે વૃદ્ધિવિજય પ્રભુ, માન વનતિ સાર હો સયણ
વારી હો૦ ૫