________________
૧૪૮ જૈન ગૂર્જર સાહિત્ય-રત્નો અને તેમની કાવ્ય-પ્રસાદી. તુઝ મિલવા નઈ મુજ મન તરસાઈવલી હેજ ઇંહિયડલું હરસાઈરે.
હા. ૨ આજ મને રથ સવિ મુઝ ફલીઓ, જો તું સાહિબ મિલિ રે,
હા. જબ થઈતુઝર્સ્ટ મુઝ લય લાગી, સબ ભાવતિ બંધઈ ભાગી રે.
હા. ૩ પ્રીતિની રીતિ પ્રભુ જે પાલે, તેનેહ નિજર નિહાલો રે. હા, જે મુઝ વંછિત કાજ સુધારે, તે એ વિનતિ અવધારે રે.
હા. ૪ જે નિજ સેવક પ્રભુ જાણી જઈ તસ વિનતિ દિલ આણી જઈને
હા
મહેર કરી મુજસે તસ દીજઈ, વૃદ્ધિવિજય સુખ કીજઈરે.
શ્રી શાંતિનાથ સ્તવન,
(૨)
(ઈડર આંબા આંબલિ રે–એ દેશી.) શાંતિ જિણેસર સાહિબે રે, વસિયે મનમાં આઈ, વીસા નવિ વીસરાઈ રે, જે વરિસાં સ થાઈ જિસેસર૧
| (આંચલી) રાત દિવસ સૂતાં જાગતાં રે, દિલથી દૂર ન હોય; અંતરજામી આપણે રે, તિલક સમે તિહું લેય.
જિણે ૨
૨૧