________________
૧૪૭)
શ્રી કૃષિવિજયજી.
(૧૫) ###################
શ્રી વૃદ્ધિવિજયજી. 0000000 0 000000 (વીસી રચના, સંવત ૧૭૩૦ ઔરંગાબાદ)
શ્રી તપગચ્છમાં શ્રી વિજયપ્રભસૂરિના સમયમાં શ્રી લાભ વિજયજીના શિષ્ય શ્રી વૃધ્ધિવિજયજી થયા છે. તેઓશ્રીને જન્મ સંવત કે સ્વર્ગવાસ સંવત વગેરે હકીકત જાણવામાં નથી. તેઓશ્રીની સાહિત્ય-રચના નીચે મુજબ. (૧) શ્રી જીવવિચાર સ્તવન. સં. ૧૭૧૨ ગણદેવી. (૧) શ્રી નવતત્વવિચાર સ્તવન. સં. ૧૭૧૩ ઘેઘાબંદર. (૩) શ્રી વીસી. સં. ૧૭૩૦–ઔરંગાબાદ. (૪) શ્રી ઉપદેશમાલા પ્રકરણ બાલાવબેધ. (૫) શ્રી દશવૈકાલિકની સજઝાય.
શ્રી કષભજિન સ્તવન.
(૧) (હારી સહીરે સમાણીએ દેશી.) નાભિ નરેસર નંદન પ્યારા, જીવન જગદાધારારે,
મહારાં અંતરજામી; [હિજ માહરે આતમરામ, હું બલિહારી તુમ નામ રે, મહારા અંતરજામી, તું સુંદર સિવગઈ ગામી રે.
હારા અંતરજામી. ૧ (આંકણી) મુઝમનમેણું તુજ મુખ મટકઈ લાગી લાલવિચન લટકાઈ.રે.