________________
૧૪૬ જૈન ગૂર્જર સાહિત્ય-રને અને તેમની કાવ્ય-પ્રસાદી. જે પૂઠે સરજ્યા સદાજી, જંપે ઈમ જગદીશ. ૨ અને સર૦ લળી લળી લટકે પાયે પડું, વળી વળી વિનવું એક સમકિતચિત્ત તુમશું મિલ્યાજી, મત મુકાવો નેહ૩જિનેસર૦ કહે કેણી પરે કીજીયેજી, હાલે તું વીતરાગ; જાગતે કાંઈ ન રંજીએજી, લાલચને શું લાગ.૪ જિનેસર, યાતા દાતા ધન તણાજી, ત્રાતા તું જિનરાય; કેવલ લક્ષમી વર કરેજી, મેઘવિજય ઉવઝાય. પજિનેસર,
વીસી કળશ.
ઈમ ગુણ્યા છનવર સરસ રાગે, વીસે જગના ધણી, થિર રાજ આપે, જાસ જાપે, આપ આવે સુરમણિ; સવિ સિદ્ધિ સાધે જિન આરાધે, સ્તવન માળા ગળે ધરી, બહુ પુન્ય જોગે સુખ સંજોગે, પરમ પદવી આદરી. (૧) તપગચ્છ રાજે તેજ કાજે, શ્રી વિજયપ્રભ ગણધરૂ, તસ પટ્ટધારી વિજયકારી, વિજયરત્ન ધુરંધરું; કવિરાજ રાજે ગુણ ગાજે, કૃપાવિજય જયકરું, તસ શિષ્ય ગાવે ભગતિભાવે, મેઘવાચક જિનવરૂ. (૨)
दिवसे दिवसे लक्ख देइ सुवन्नस्स खडिय एगो। एगो पुण सामाइयं करेइ पहुप्पह तस्स ॥
અર્થ –એક માણસ રોજ સુવર્ણની એક લાખ ખાંડી (૫૬ મણ) શુભ ક્ષેત્રમાં દાન કરે છે અને એક માણસ રોજ સામાયિક કરે છે, તે તે દાન આપનાર સામાયિકના ફળને પહોંચતું નથી. ૧
સામાયિકમાં સાવદ્ય ના પરિવાર વડે જે જીના પ્રાણને અભય મળે છે, તે પ્રાણેનું મૂલ્ય સમસ્ત પૃથ્વીના મૂલય કરતાં પણ અધિક છે, તેથી સર્વ ને માં અભયદાન મુખ્ય છે.