________________
૧૫૦ જૈન ગૂર્જર સાહિત્ય-રત્ન અને તેમની કાવ્ય-પ્રસાદી.
શ્રી પાર્શ્વનાથ સ્તવન.
(8)
| (દેશી-વીછિયાની.) પ્રભુ પાસ જિણેસર સાંભલે, જે દાસ કરઈ અરદાસ રે; ષાંતિ ધરી ખિજ મતિ કરૂં, જે રાખે તુહ પય પાસ રે. પ્રભુ પાસ જિ. ૧
( આંકણી ) નિસિ દિન પ્રભુ ઈક તાહરી, હું આસ ધરૂં મન માંહિ રે; તઇ મુઝ સિરપરિ ગાજ તઈ, નહીં બીજી કાંઈ પરવા હરે.
પ્રભુત્ર ૨ હુઈ તું હિજ સાહિબ સેવિ, તેણિ દૂજે નાવઈ દાય રે, અહો સુરતરૂ જેણિ સેવીયા, તસ કચરઈ કિમ થાય છે. પ્રભુત્ર ૩ તું સાહિબ સેવ્યાં પછઈ, દૂજે દીઠે પણિ ન સુહાય રે; ગંગા જલિ જે ઝીલિયા, તે વાહુલિએ કિમ જાય રે, પ્રભુ દેવ અનેક મઈ નિરખીયા, તિહાં પરખી તુજ અનુપ રે; તે િવૃદ્ધિવિજય પ્રભુ આદર્યો, તું સાહિબ સત્ય સરૂપ રે.
પ્રભુ ૫ શ્રી વીરજિન સ્તવન
(દેશી-રસીયાની.) વીર સિર વિનતિ સાંભલે, કહિ શેયમ ગુણ ગેહ, જગપતિ ઈમ વિસવાસી ભલે ભેલ, તુમહ કેણ ભલાઈને
એહ અહંકર. વીર. ૧