________________
જ્યોતિર્ધર મહેપાધ્યાય શ્રી યશોવિજયજી. ૧૩૧ પશુઅ પુકાર સુણી કરી, ઈણિ અવસરે જિનરાય, તસ દુઃખ ટાળી વાળી, રથ વ્રત લેવા જાય; તબ બાલા દુઃખ ઝાલા, પરવર્શિ કરે રે વિલાપ, કહિયેં જે હવે હું છું, તે દેશે વ્રત આપ. સહસ પુરુષઢું સંયમ લીએ, શામલતનું કંતિ, જ્ઞાન લહી વ્રત આપે, રાજીમતી શુભ સંતિ; વરસ સહસ આઉખું, પાળી ગઢ ગિરનાર, પરણ્યા પૂર્વ મહેચ્છવ, ભવ છાંડી શિવનાર. સહસ અઢાર મુનીસર, પ્રભુજીના ગુણવંત, ચાલીસ સહસ સુસાહણ, પામી ભવને અંત; ત્રિભુવન અંબા અંબા દેવી સુર ગામેધ, પ્રભુસેવામાં નિરતા, કરતા પાપ નિષેધ. અમલ કમલ દલ ભેચન, શાચન રહિત નિરીહ, સીહ મદન ગજ ભેદવા, એ જિન અકળ અબીહ; શૃંગારી ગુણધારી, બ્રહ્મચારી શિર લીહ, કવિ જયવિજય નિપુણ ગુણ, ગાવે તુઝનિસ દીહ. ૯
...૮
શ્રી નેમિનાથ સ્તવન,
તેરણથી રથ ફેરી ગયા રે હાં, પશુઆ દેઈદેષ મેરે વાલિમા; નવ ભવ નેહ નિવારીયે રે હાં, શે જોઈ આવ્યા છેષ. મે ૧ ચંદ્ર કલંકી જેહથી રે હાં, રામને સિતા વિયેગ; એ. તેહ કુરંગને વયસુડે રે હાં, પતિ આવે કુણ લક. મે ૨