________________
શ્રી આનંદઘનજી.
૧૧૧
આયુષ્યની અસ્થિરતા વિષે.
(રાગવેલા વલ) કયા સેવે ઉઠ જાગ બાઉરે, અંજલિ જલ જયું આયુ ઘટત હૈ,
દેત પહેરિયાં ઘરિય ઘઉરે. ક્યારા ૧ ઇંદ ચંદનાવિંદ મુનિ ચલે, કેણ રાજા પતિ સાર રાઉરે; ભમત ભમત ભવ જલધિ પાયકે,
ભગવંત ભજન વિન ભાઉ ના ઉરે. કયા૨ કહા વિલંબ કરે અબ બાઉરે, તરી ભવજલનિધિ પાર પાઉ; આનંદઘન ચેતનમય મૂરતિ,
શુદ્ધ નિરંજન દેવ ધ્યાઉ. કયા૩ * શરીર અને આત્મા વિષે.
જગ આશા જંજીરકી, ગતિ ઉલટી કુલ મેર; કર્યો ધાવત જગતમેં રહે છૂટે ઈક ઠાર.
(રાગ-આશાવરી ) અવધૂ કયા સેવે તન મઠમેં, જાગ વિકન ઘટમેં. અવધૂત્ર તન મઠક પરતીત ન કીજે, ઢહિ પરે એક પલમેં . હલચલ મેટિખબરલે ઘટકી, ચિહુને રમતાં જલ મેં. અવધૂ. ૧ મઠમેં પંચ ભૂતકા વાસા, સાસા ધૂત ખવીસા, છિન છિન તહી છલનકું ચાહે, સમજે ન બોરા સીસા.
અવધૂ. ૨ શિર પર પંચ વસે પરમેસર, ઘટમેં સૂછમ બારી; આપ અભ્યાસ લખે કેઈ વીરલા, નિરખે મૂકી તારી. અવધૂ૦ ૩ આશા મારી આસન ધરી ઘટમેં, અજપા જાપ જગાવે; આનંદઘન ચેતનમય મૂરતિ, નાથ નિરંજન પાવે. અવધૂ. ૪