________________
૧૦૯
શ્રી આનંદઘનજી. શ્રી મહાવીર જિન સ્તવન.
(રાગ-ધન્યાસી) વીર જિનેશ્વર ચરણે લાગું, વીરપણું તે માગું રે મિથ્યા મેહ તિમિર ભયભાંગું, જીત નગારું વાણું રે. વીર. ૧ છઉમથ વીરય લેશ્યા સંગે, અભિસંધિ જ મતિ અંગે રે, સૂક્ષમ થલ ક્રિયાને રંગે, યેગી થયે ઉમંગે રે. વીર૦ ૨ અસંખ્ય પ્રદેશ વિર્ય અસંખે, એગ અસંખિત કંખે રે; પુદ્ગલગણ તિણે ચૈસુ વિશેષે, યથાસકતિ મતિ લેખે રે.
જેવી સર્વિસ પેલે રે વીર
માતા
ઉતકૃષ્ટ વીરયને વેસે, યોગ ક્રિયા નવિ પિસે રે,
ગત પ્રવતાને લેશે, આતમસકતિ ન બેસે રે. વીર. ૪ કામ વીર્ય વશિ જિમ ભેગી, તિમ આતમ થયો ભેગી રે; સૂરપણે આતમ ઉપયેગી, થાયે તેહને અગી રે. વીર. ૫ વીરપણું તે આતમઠાણે, જાગ્યું તુમચી વાણે રે; ધ્યાન વિનાણે સકતિ પ્રમાણે, નિજ ધ્રુવપદ પહિચાણે રે.
વીર. ૬ આલંબન સાધન જે ત્યાગે, પર પરિણતિને ભાગે રે; અક્ષય દર્શન જ્ઞાન વિરાગે, આનંદઘન પ્રભુ જાગે રે.
વીર. ૭
(રાગ-આશાવરી). રામ કહે રહેમાન કહો કોઉ, કાન કહે મહાદેવ રી; પારસનાથ કહે કેઉ બ્રહ્મા, સકલ બ્રહ્મ સ્વયમેવરી. રામ. ૧