________________
૧૦૮ જૈન ગુર્જર સાહિત્ય-રને અને તેમની કાવ્ય-પ્રસાદી.
શ્રી પાર્શ્વનાથ સ્તવન.
(રાગ સારંગ) (દેશી–રસિયાની) ધ્રુવપદ રામી હે સ્વામી મહરા, નિકામી ગુણરાય સુજ્ઞાની; નિજ ગુણકામી હે પામી તું ધણ, ધ્રુવ આરામી હ થાય. સુત્ર
ધ્રુવ આરામી હ થાય. ૧ સર્વવ્યાપી કહે સર્વ જાણગપણે, પર પરણમન સ્વરૂપ સુ; પરરૂપે કરી તત્ત્વપણું નહિ, સ્વસત્તા ચિદરૂપ સુવ ધ્રુવ ૨
ય અનેકે હે જ્ઞાન અનેક્તા, જલભાજન રવિ જેમ સુ; દ્રવ્ય એક તત્ત્વપણે ગુણ એકતા, નિજ પદ રમતાં હે મ. સુ
ધ્રુવ. ૩ પરક્ષેત્રે ગત મને જાણવે, પરક્ષેત્રી થયું જ્ઞાન સુક અસ્તિપણું નિજક્ષેત્રે તુમ કહ્યો, નિર્મલતા ગુણમાન. સુ
ધ્રુવ. ૪ ય વિનાશે હે જ્ઞાન વિનશ્વરૂ, કાળ પ્રમાણે રે થાય સુવ; સ્વકાળે કરી સ્વસત્તા સદા, તે પર રીતે ન જાય. સુધ્રુવ૫ પરભાવે કરી પરતા પામતા, સ્વસત્તાં થિર ઠાણ સુ; આત્મ ચતુષ્કમયી પરમાં નહી, તે કિમ સહુનો રે જાણ. સુ
ધ્રુવ. ૬ અગુરુલઘુ નિજગુણને દેખતાં, દ્રવ્ય સકળ દેખંત સુ સાધારણ ગુણની સામ્યતા, દર્પણ જળને દષ્ટાંત સુ
ધ્રુવ. ૭ શ્રી પારસજન પારસરસ સમે, પિણ ઈહાં પારસનાંહિ સુ; પુરણ રસિઓ હે નિજ ગુણ પરસને, આનંદઘન મુઝમાંહિ સુ
પ્રવ૦ ૮